નૃત્યો અને રાજ્યો || Nrutyo Ane Rajyo

➥ તમાશા : મહારાષ્ટ્ર
➥ નૌટંકી : ઉત્તરપ્રદેશ
➥ બાંસનૃત્ય : મિઝોરમ
➥ ભરતનાટયમ્ : તમિલનાડુ
➥ યક્ષગાન : કર્ણાટક
➥ ઓડિસી : ઓરિસ્સા
➥ કથકલી : કેરળ
➥ મોહિનીઅટ્ટમ : કેરળ
➥ કુચીપુડી : આંધ્રપ્રદેશ
➥ ગરબા : ગુજરાત
➥ કથ્થક : ઉત્તરપ્રદેશ
➥ મણિપુરી : મણિપુર
➥ નટપૂજા : અસમ
➥ કૃષ્ણાટ્ટમ : કેરળ
➥ દશહરા : હિમાચલ પ્રદેશ
➥ રાસલીલા : ઉત્તરપ્રદેશ 

Post a Comment

0 Comments